________________
જિન-વંદન-પૂજન-ફળ. * (૧૦૧ ) હે જિસેંદ્ર! આપનું દર્શન થવાથી મારું મન પ્રસન્ન થયું છે, મારાં નેત્રે અમૃતવડે પૂર્ણ થયાં છે, અને હું અમૃતના કુંડમાં ન્હાય છું. ૧૬.
सुप्रभातं सुदिवसं कल्याणं मेऽद्य मङ्गलम् । यद् वीतराग ! दृष्टोऽसि, त्वं त्रैलोक्यदिवाकरः ॥१७॥
ઘર્મe૫૦, g૦ ૪, શ્નો દુરૂ. (ટેટ સ્વા.)
હે વીતરાગ ! ત્રણે લેકના સૂર્ય સમાન તમને આજે મેં યા છે–તમારું દર્શન કર્યું છે, તેથી આજ મારે પ્રાત:કાળ શુભ થયે, આજનો દિવસ પણ શુભ થયે, તેમજ કલ્યાણ અને મંગળ મને પ્રાપ્ત થયું છે. ૧૭. अद्य छिन्ना मोहपाशा अद्य रागादयो जिताः। अद्य मोक्षसुखं जातमद्य तीर्थों भवार्णवः ॥१८ ।।
ધર્મપ૦, પૃ. ૪, ૮ ૬૪. (રે. ગ્રા)
હે જિનેન્દ્ર ! તમારું દર્શન થવાથી આજે મારા મેહના પાશ છેદાઈ ગયા છે, આજે મેં રાગાદિક શત્રુઓને જીત્યા છે, આજે મને મોક્ષનું સુખ પ્રાપ્ત થયું છે, અને આજે હું સંસાર સમુદ્રને તરી ગયો . ૧૮.
यास्यामीति जिनालये, स लभते ध्यायश्चतुर्थ फलं .. षष्ठं चोत्थितुमुद्यतोऽष्टममथो गन्तुं प्रवृत्तोऽध्वनि ।