________________
( १०० )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
अद्य मिथ्याऽन्धकारस्य, हन्ता ज्ञानदिवाकरः । उदितो मच्छरीरस्य, जिनेन्द्र ! तव दर्शनात् ॥ १३ ।।
पार्श्व० च०; (गद्य) पृ. ९२, (प्र० स०) હે જિદ્ર ! તમારે દર્શન થવાથી આજે મારા શરીરમાં રહેલા મિથ્યાત્વરૂપી અંધકારને હણનાર જ્ઞાનરૂપી સૂર્ય ઉદય पाभ्य। छे. १३.
अद्य मे कर्मणां जालं विधूतं सकषायकम् । दुर्गत्या विनिवृत्तोऽहं जिनेन्द्र ! तव दर्शनात् ॥१४॥
पार्श्व० च०; (गद्य) पृ. ९३, (प्र० स०) હે જિદ્ર! તમારું દર્શન થવાથી આજે કષાયો સહિત મારા કર્મને સમૂહ નાશ પામે છે, અને આજે હું દુર્ગતિથી નિવૃત્ત થયે છું, અર્થાત્ દુર્ગતિમાં જતાં અટકે છે. ૧૪.
अद्य नष्टो महाबन्धः, कर्मणां दुःखदायकः । सुखसङ्गः समुत्पन्नो जिनेन्द्र ! तव दर्शनात् ॥१५॥
पार्श्व० च० (गद्य) पृ. ९३, (प्र० स०) હે જિસેંદ્રતમારું દર્શન થવાથી આજે મારે દુઃખ દેનારે કર્મને મોટો બંધ નાશ પામે છે, અને સુખને સંગ પ્રાપ્ત થયેલ છે. ૧૫.
मनः प्रसन्नं सम्पन्न नेत्रे पीयूषपूरिते । अहं स्नातः सुधाकुण्डे, जिनेन्द्र ! तव दर्शनात् ॥१६॥
धर्मकल्प०, पृ० ४, श्लो० ६५. ( दे० ला० )