________________
જિન–વંદન—પૂજન-કુળ.
( ૯ )
સફળ થયું છે, આજે મારું બળ સફળ છે, તથા મારા વિઘ્નના સમૂહ આજે નાશ પામ્યા છે. ૯.
अद्य मे सफलं जन्म, प्रशस्तं सर्वमङ्गलम् । भवार्णवं च तीर्णोऽहं जिनेन्द्र ! तव दर्शनात् ॥ १०॥ પાર્શ્વ ૨૦; (૫) ૧. ૧૨,( ૧૦ ૧૦)
०
હું જિનેદ્ર ! તમારું દર્શન થવાથી આજે મારા જન્મ સફળ થયા છે, વખાણવા લાયક સર્વ પ્રકારનુ મંગલ મને પ્રાપ્ત થયુ' છે, તથા આજે હુ ભવસાગરને તરી ગયા . ૧૦. अद्य मे सफलं गात्रं नेत्रे च विमलीकृते । સ્નાતો ધર્મત્યેવુ, નેિન્દ્ર ! તવ નિાત્ ॥oા વા′૦ ૨૦; (ચ) પૃ. ૧૨ (૪૦ ૩૦)
હું જિનેન્દ્ર ! તમારું દર્શન થવાથી આજે મારું ગાત્ર -શરીર સફળ થયું છે, આજે મારાં નેત્રા નિર્મળ થયાં છે, અને આજે હું ધર્મના કાર્યામાં ન્હાયા—પવિત્ર થયા છેં. ૧૧.
अद्याहं सुकृतीभूतो विधूताशेषकिल्बिषः । भुवनत्रयपूज्योऽहं जिनेन्द्र ! तव दर्शनात् ॥ १२ ॥ પાર્શ્વ૦ ૨૦; (ગદ્ય) પૃ. ૧૨, (૬૦ ૬૦)
હું જિનેન્દ્ર ! તમારું દર્શન થવાથી આજે હું પુણ્યશાળી થયા છુ, આજે મારાં સર્વ પાપ નાશ પામ્યાં છે, અને ત્રણ જગતને પૂજ્ય થયે। છુ. ૧૨.