________________
( ૯૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
धन्योऽहं कृतपुण्योऽहं निस्तीर्णोऽहं भवार्णवात् ।।
નાહિમવવન્તરે, દો યેન વિનો કયા છે ૬ આ અનાદિકાળના સંસારરૂપી જંગલમાં આજે જિનેશ્વર પ્રભુને મેં દેખ્યા, તેથી હું ધન્ય છું પુણ્યવાન છું અને આ ભવરૂપી સમુદ્રમાંથી (તરીને) પાર પામે છું. ૬.
अद्य प्रक्षालितं गात्रं नेत्रे च विमलीकृते ।
मुक्तोऽहं सर्वपापेभ्यो जिनेन्द्र ! तव दर्शनात् ॥७॥ હે જિદ્ર! તમારું દર્શન થવાથી આજે મારું શરીર ધોવાઈને સાફ થયું છે, મારાં નેત્ર નિર્મળ થયાં છે, અને સર્વ પાપથી હું મુક્ત થયો છું. ૭.
अद्य मे सफलं जन्म, अद्य मे सफलाः क्रियाः । शुभो दिनोदयोऽस्माकं जिनेन्द्र ! तव दर्शनात् ॥८॥ હે જિનેન્દ્ર ! તમારા દર્શન થવાથી મારો જન્મ આજે સફળ થયે, મારી ક્રિયાઓ આજે સફળ થઈ, અને આજે અમારે દિવસ સારો ઉગ્યો છે. ૮.
अद्य मे सफलं देहमद्य मे सफलं बलम् । नष्टानि विघ्नजालानि, जिनेन्द्र ! तव दर्शनात् ॥९॥
પર્ધ. ૨૦; (૨) પૃ. ૧૨, (4) ૦) હે જિનેશ્વર ! તમારા દર્શન થવાથી આજે મારું શરીર