SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ જિન–વંદન—પૂજન—કૂળ, ( ૧૦ ) સમાન સ્વામી! આજે મને આ સંસારસમુદ્ર, અંજલિ-પસલી જેટલેા જ લાગે છે. ર. दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनम् । दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षसाधनम् ॥ ३ ॥ દેવાના ચે દેવ-શ્રી તીર્થં કર પ્રભુનું દર્શન પાપને નાશ કરનારું, ઉન્નતિ કારક વસ્તુઆના ( અથવા સ્વર્ગના ) પગથીયા સમાન અને મેાક્ષના સાધનભૂત છે, માટે તેમનુ દન કરવુ જોઇએ. ૩. दर्शनेन जिनेन्द्राणां साधूनां वन्दनेन च । न तिष्ठति चिरं पापं छिद्रहस्ते यथोदकम् 11 8 11 જિનેશ્વર પ્રભુનાં દર્શનથી અને સાધુપુરુષાના વંદન વડે જેમ છિદ્રવાળા ( પાલા ) હાથમાં પાણી રહેતુ નથી તેમ લાંબા કાળનાં પાપ રહેતાં નથી. અર્થાત્ આત્મા નિર્મળ થયે પુરાણુ પાપ ખરી પડે છે-નષ્ટ થાય છે. ૪. सार्वभौमोऽपि मा भुवं त्वद्दर्शनपराङ्मुखः । त्वद्दर्शनपरस्वान्तः, त्वच्चैत्ये विहगोऽप्यहम् 114 11 હે પ્રભુ! તારા દર્શીનથી વિમુખ થઈને ચક્રવર્તી પણ હું થવાને ઇચ્છતા નથી. પરંતુ તારા દર્શોન માટે તત્પર મનવાળા થઈને તારા ચૈત્ય—મંદિરમાં પક્ષી થાઉં ( તેાપણુ મને કબૂલ છે ). ૫. ७
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy