________________
@022002@da2ec0060 છ જિન-વજૂ–પૂન-૨ (૧૫) એ
છેલ્થ હો®@@@@@@@@@@ જિનદર્શન ફળઃ– धन्याऽदृष्टिरियं यया विमलया दृष्टो भवान् प्रत्यहं
धन्याऽसौ रसना यया स्तुतिपथं नीतो जगद्वत्सल ! । धन्यं कर्णयुगं वचोऽमृतरसं पीतं मुदा येन ते, धन्यं हृत् सततं च येन विशदस्त्वन्नाममन्त्रो धृतः ॥१॥
નિર્મળ એવી જે દષ્ટિવડે તમે હમેશાં જેવાયા, તે દષ્ટિને ધન્ય છે, તે વિશ્વવત્સલ ! જે જિહાવડે તમે સ્તુતિમાર્ગમાં લઈ જવાયા-જે જીભે તમારી હંમેશાં સ્તુતિ કરી, તે જિન્હાને ધન્ય છે, જે કર્ણયુગલે તમારા વચન રૂપી અમૃતરસનું પાન કર્યું તે કર્ણયુગલને ધન્ય છે, તથા જે હૃદયે નિરંતર તમારા નામરૂપી નિર્મળ મંત્રને ધારણ કર્યો તે હૃદયને પણ ધન્ય છે. ૧. अद्याभवत् सफलता नयनद्वयस्य,
देव ! त्वदीयचरणाम्बुजवीक्षणेन । अद्य त्रिलोकतिलक ! प्रतिभासते मे,
સંસારવારિધિય ગુહુમાનઃ || ૨ | હે દેવ ! તમારા ચરણ કમળના દર્શન થવાથી આજે મારા બન્ને નેત્રો સફળ થયાં છે, તે ત્રણ લેકના તિલક