________________
( ૯૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
અષ્ટપ્રકારી પૂજા
गन्धधूपाक्षतैः स्रग्भिः, प्रदीपैर्बलिवारिभिः । પ્રધાનૈશ્ચ શૈઃ પૂના, વિધેયા શ્રીવનેશિતઃ || ૬ |
શ્રાદ્ધવિધિ, g૦ ૧૮, ૦ ૪. ચંદન, ધૂપ, અક્ષત, પુખમાળા, દીપ, નૈવેદ્ય, જળ અને ઉત્તમ ફળેથી જિનેશ્વર પ્રભુની પૂજા કરવી જોઈએ. ૬.
वरपुप्फगन्धअक्खयपईवफलधूवनीरपत्तेहिं । नेवजविहाणेण य जिनपूआ अहहा भणिया ॥७॥
શ્રેષ્ઠ પુષ, સુગન્ધી વાસક્ષેપ–ચંદન, ચોખા, દીવ, ફળ, ધૂપ, પાણું અને નૈવેદ્યના વિધાન-મૂકવા વડે જિનેશ્વર પ્રભુની પૂજા આઠ પ્રકારની કહેલી છે. ૭. નવાલ્મી પૂજા –
श्रीचन्दनं विना पूजा, नैव कार्या जिनेशितुः । भाले कण्ठे हृदम्भोजे, उदरे तिलकं क्रमात् ॥८॥
विवेकविलास, प्रथमोल्लास, श्लो० ९१. ઉત્તમ ચંદન વગર જિનપ્રતિમાની પૂજા કોઈ કાળે પણ કરવી નહિ. ચરણના અંગુઠા, ઢીંચણે, કાંડ, ખભા, મસ્તક, કપાળ, કંઠ, હૃદય, ઉદર આ નવ સ્થાન ઉપર અનુક્રમે તિલક કરવું. ૮.