________________
( ૮૨ )
સુભાષિત-પદ્ય–રત્નાકર.
આશ્રિત થયા, તે પ્રથમ જિનેશ્વર ઋષભદેવને હું નમસ્કાર
કરું છું. ૭.
जय त्रिभुवनाधीश !, युगादिपरमेश्वर ! | નય નૈરોતિહ !, વીતરાગ ! નમોસ્તુ તે ॥ ૮॥ પાર્શ્વનાથવરિત્ર, (T) g૦ ૧૮, (૬૦ સ૦ )
હું ત્રણ જગતના સ્વામી અને યુગની આદિમાં થયેલા પરમેશ્વર ! તમે જય પામેા. ત્રણ લેાકને વિષે તિલક સમાન પ્રભુ! તમે જય પામે. હું વીતરાગ ! તમને નમસ્કાર હા. ૮.
શ્રીશાંતિજિન સ્તુતિઃ—
यो निष्कलङ्को हरिणाश्रितोऽपि, दोषाकरो नैव कलाभृतोऽपि । श्री शान्तिनाथोऽपरसोममूर्त्तिः, शान्ति स वो यच्छतु चारुकीर्तिः
॥ મ્ ॥
જેને હરણુ આશ્રિત હાવા છતાં જે નિષ્કલંક છે, વળી જે અનેક પ્રકારની કળાઓને ધારણ કરનાર હાવા છતાં દોષઅવગુણુની ખાણુ નથી, અથવા તે ઢાષા–રાત્રિને અર્થાત્ અંધકારને કરનાર નથી; એવા અપૂર્વ ચદ્રમાની મૂર્તિ સ્વરૂપ અને સારી કીર્તિવાળા શ્રીશાંતિનાથ પ્રભુ તમને શાંતિ આપે. ૯
-यस्योपसर्गाः स्मरणे प्रयान्ति,
विश्वे यदीयाश्च गुणा न मान्ति ।