________________
વિશિષ્ટ જિન-સ્તુતિ.
त्रिभुवनाभयदानविधायिने, त्रिभुवनाद्भुतवाञ्छितदायिने । त्रिभुवनप्रभुता पदशालिने,
भगवते वृषभाय नमो नमः
॥ મ્ ॥
ત્રણ ભુવનના જીવાને અભયદાન દેનારા, ત્રણ ભુવનના લેાકાને સમસ્ત ઇચ્છિત વસ્તુઓ આપનારા અને ત્રણ ભુવનની પ્રભુતા–ધિરપણાના પદને શેાભાવનારા એવા શ્રીઋષભદેવ ભગવાનને નમસ્કાર થાએ. ૫.
गुरुर्भिषग् युगादीशप्रणिधानं रसायनम् । सर्वभूतदयापथ्यं सन्तु मे भवरुभिदे
(૮૧)
|| ૬ || વધજોરા, વસ્તુવાદ્રવન્ધ, જો૰૧૮.
ગુરુ મહારાજ વૈદ્ય સમાન છે, આદીશ્વર પ્રભુનું ધ્યાન રસાયન ( શ્રેષ્ઠ ઔષધ ) તુલ્ય છે અને સર્વ પ્રાણીઓ ઉપર દયા કરવી તે પથ્ય સમાન છે, આ બધું મારા ભવરૂપી રાગને નાશ કરનાર થાએ. ૬.
श्रीयुगादीश्वरं देवं तं वन्दे महिमाद्भुतम् ।
वृषोऽपि यत्प्रभावेण सिंहासनमशिश्रयत् ॥ ७ ॥
મેપન્દ્રપ્રવન્ય, સર્વો: , જો .
9
મહિમાએ કરીને આશ્ચર્ય કારી, યુગની આદિમાં થયેલ પ્રથમ ઇશ્વર અને જેમના પ્રભાવવડે બળદ પણ સિંહાસનમાં