________________
( ૮૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર - જ્ઞાન-દર્શનચારિત્રરૂપી લક્ષ્મીવાળા, આ યુગ–અવસર્પિણ કાળના પ્રથમ તીર્થકર, આત્મસ્વરૂપમાં રમણ કરનારા, યોગીઓથી જ જાણી શકાય તેવા, કેવળજ્ઞાન અને કેવળદર્શનવડે સમગ્ર લેકને સારી રીતે જેનારા તથા વિમલાચલ પર્વત પર વિરાજમાન, શ્રીનાભિરાજાના પુત્ર શ્રીષભદેવ ભગવાનને હું હમેશાં નમસ્કાર કરું છું. ૨ सुवर्णवर्ण गजराजगामिनं
प्रलम्बबाहुं सुविशाललोचनम् । नरामरेन्द्रैः स्तुतपादपङ्कजं
नमामि भक्त्या वृषभं जिनोत्तमम् ॥३॥ સુવર્ણના જેવી કાંતિવાળા, શ્રેષ્ઠ હાથીના જેવી ગતિવાળા, લાંબા હાથવાળા, સારી રીતે વિસ્તૃત લેનવાળા, મનુષ્ય અને દેવતાના ઈન્દ્રોવડે પણ પૂજાયા છે ચરણ કમળ જેમનાં એવા અને જિનેશ્વરોમાં ઉત્તમ એવા શ્રી કષભદેવ પ્રભુને હું ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ૩.
राजादनाधस्तनभूमिभागे
___ युगादिदेवाङ्घिसरोजपीठम् । देवेन्द्रवन्धं नरराजपूज्यं सिद्धाचलाग्रस्थितमर्चयामि | | ૪ |
શ્રીરાઝુંઝાતતોત્ર, વ રૂ. રાયણની નીચેના ભૂમિ ભાગમાં આદિજિનેશ્વરના ચરણ કમલની પીઠ છે, કે જે દેવતાઓના ઈન્દ્રો વડે વંદાએલ છે, મનુષ્યના સ્વામી–રાજાઓ વડે પૂજાએલ છે અને જે શત્રુંજયને શિખર ઉપર સ્થિત છે, તેને હું પૂજુ છું. ૪.