________________
विशिष्ट - जिन - स्तुति (१३)
શ્રીઋષભદેવ સ્તુતિઃ—
पूर्णानन्दमयं महोदयमयं कैवल्यचिद्दृग्मयं रुपातीतमयं स्वरूपरमणं स्वाभाविकी श्रीमयम् । ज्ञानोद्योतमयं कृपारसमयं स्याद्वादविद्याऽऽलयं श्रीसिद्धाचलतीर्थराजमनिशं वन्देऽहमादीश्वरम् ॥ १ ॥
श्रीशत्रुंजयतीर्थस्तोत्र, श्लो० १.
પૂર્ણ આનન્દવાળા, મા ઉદયવાળા, કેવળ જ્ઞાનરૂપી ચક્ષુવાળા, રૂપને ઉલ્લંઘન કરનારા ( અર્થાત્ સુંદર રૂપવાળા અથવા અરૂપી ), પેાતાનાજ રૂપ-જ્ઞાનમાં રમણ કરનારા, આત્માની સ્વાભાવિક લક્ષમીવાળા, જ્ઞાનના પ્રકાશવાળા, દયારૂપી રસવાળા, સ્યાદ્વાદ વિદ્યાના સ્થાન સ્વરૂપ અને શ્રી સિદ્ધાચલ તીર્થના રાજા એવા શ્રી આદીશ્વર પ્રભુને હું હંમેશાં વાંદુ છું. ૧.
श्रीमद्युगादीश्वरमात्मरूपं
योगीन्द्रगम्यं विमलाद्रिसंस्थम् ।
सज्ज्ञानसदृष्टिसुदृष्ट लोकं
श्रीनाभिसूनुं प्रणमामि नित्यम् ॥ २ ॥ श्रीशत्रुंजयतीर्थस्तोत्र, श्लो० २.