SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૪૪) સુભાષિત-પ-રત્નાકર હે અન! જે બુદ્ધિવડે મનુષ્ય ધમને, અધર્મને, કાયને તથા અકાયને યથાર્થ રીતે જાણે નહીં તે બુદ્ધિને રાજસી કહી છે. ૯. તામસી બુદ્ધિ – अधर्म धर्ममिति या, मन्यते तमसाऽऽवृता । સર્વાર્થી વિપરીત, જુદ્ધિઃ સા ! તામસી ૨૦ માવીતા, ૦ ૨૮, જો રૂ તમોગુણુ(અજ્ઞાન) થી વ્યાપ્ત થયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ માને છે, અને સર્વ પદાર્થોને વિપરીત માને છે, તે બુદ્ધિ હે અર્જુન ! તામસી કહેવાય છે. ૧૦. અભ્યાસ મહિમા – अम्यासेन क्रियाः सर्वा अभ्यासात् सकलाः कलाः । अभ्यासाद् ध्यानमोनादि, किमभ्यासस्य दुष्करम् १ ॥११॥ શ્રાવિધિ, વૃ૦ ૨૮. (સામાન્ય ત• )* અભ્યાસથી સઘળી ક્રિયા સધાય છે, અભ્યાસથી સમગ્ર કળાએ સધાય છે અને અભ્યાસથી ધ્યાન, મૌન વગેરે સધાય છે. અભ્યાસને શું દુષ્કર છે? (અભ્યાસથી સર્વ સિદ્ધ થાય છે.) ૧૧. બુદ્ધિની પરીક્ષા -- मन्त्रिणां मित्रसन्धाने, भिषजां साबिपातिके । कर्मणि व्यज्यते प्रज्ञा, स्वस्थे को वान पण्डितः१ ॥१२॥ હિતોપદેરા, વિદ્યા, રસો. શરદ ભેદ થયેલાની સાથે સંધિ કરવાના કાર્યમાં મંત્રીઓની
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy