SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૪૦ ) સુભાષિત-પરત્નાકર તે પુરુષ સર્વ ધર્મના કાયથી બહિષ્કૃત છે. (એટલે કે અન્યાયથી ધન ઉપાર્જન કરનાર પુરુષ જે કાંઈ ધર્મકાર્ય કરે છે તે સર્વ નિષ્ફળ છે.) ૮૨. अन्यायोपात्तवित्तस्य, दानमत्यन्तदोषकृत् । धेनुं निहत्य तन्मांसैर्ध्वाक्क्षाणामिव तर्पणम् ॥ ८३ ॥ વિષ્ણુપુરાણ, અન્ય ૭, ૪. ૨૭, રોડ રૂદ અન્યાયથી મેળવેલા ધનનું દાન ગાયને મારીને તેના માંસથી કાગડાઓના તર્પણની જેમ ભારે દેશે પેદા કરનારું છે. ૮૩. अन्यायोपार्जितैर्वितयत् श्राद्धं क्रियते जनैः । तृप्यन्ते तेन चाण्डाला बुक्कसा दासयोनयः॥ ८४ ॥ વિષ્ણુપુરાણ, આપ ૭, ૪. ૨૭, રોડ ૨૭. માણસે અન્યાયથી મેળવેલા ધનવડે જે શ્રાદ્ધ કરે છે તેથી તે દાસ-નિવાળા ચાંડાલે જ તૃપ્ત થાય છે. ૮૪. अन्यायवित्तेन कृतोऽपि धर्मः, सव्याज इत्याहुरशेषलोकाः । न्यायार्जितार्थेन स एव धर्मो निर्व्याज इत्यार्यजना वदन्ति ॥८५॥ અન્યાયથી ઉપાર્જન કરેલા ધનવડે કરેલે ધમ પણ સવ્યાજ-કપટયુકત છે એમ સર્વ લોકે કહે છે, અને નીતિથી ઉપાર્જન કરેલા ધનવડે કરેલ તે જ ધર્મ નિર્ચીજકપટરહિત છે એમ સજજનો કહે છે. ૮૫.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy