________________
લક્ષ્મી
(१९३८)
अन्यायिदेवपाखण्डितद्नानां धनेन यः। वृद्धिमिच्छति मुग्धोऽसौ, विषमत्ति जिजीविषु ॥ ७९ ॥
विवेकविलास, उल्लास २, लो० ७२. અન્યાયી માણસ, દેવ, પાખંડી પુરુષ અને લોભી માણસના પૈસાથી પૈસાદાર થવાની ઈચ્છા રાખનાર મૂખ માણસ ખરેખર જીવવાની ઈચ્છા હોવા છતાં ઝેર ખાય છે. ૭૯.
धनं यचायते किश्चित्, कूटमानतुलादिमिः। नश्यत्तत्रैव दृश्येत, तप्तपात्रेऽम्युबिन्दुवत् ॥ ८०॥
विवेकविलास, उल्लास ९, श्लो० ६४. ખોટા તોલ અને ખેટ માપવડે જે કાંઈ પણ ધન ઉપાર્જન કરવામાં આવે તે તપાવેલા પાત્રમાં પાણીના બિંદુની જેમ नाश पामतु मातु नथी. ८०.
अन्यायोपार्जितं द्रव्य, दशवर्षाणि तिष्ठति । प्राप्ते त्वेकादशे वर्षे, समूलं च विनश्यति ॥ ८१॥
उपदेशतरङ्गिणी, पृ० ९ ( य. वि. पं. )* અન્યાયથી પેદા કરેલું ધન દશ વર્ષ રહે છે, પરંતુ અગ્યાખું વર્ષ પ્રાપ્ત થતાં તે મૂળસહિત નાશ પામે છે. ૮૧.
न्यायोपार्जितवितेन, कर्तव्यं पास्मरक्षण । अन्यायेन तु यो जीवेत, सर्वकर्मवहिष्कृतः ।। ८२ ॥
पाराशरस्मृति, अ० १२, श्लो० ४३. મનુષ્ય નીતિથી ઉપાર્જન કરેલા ધનવડે આત્માનું રક્ષણ કરવું જોઈએ. જે પુરુષ અન્યાયવડે આજીવિકા કરતો હોય,