SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૩૬ ) સુભાષિત-પ-રત્નાકર લક્ષ્મીના સંબતી દુર્ગુણે– निर्दयत्वमहङ्कारस्तृष्णा कर्कशभाषणम् । नीचपात्रप्रियत्वं च, पञ्च श्रीसहचारिणः ॥ ७० ॥ | ગુથણના થા, પૃ. ૭૪ નિદયપણું, અહંકાર, તૃષ્ણા, લાભ, કઠોર વચન અને નીચ પ્રાણી ઉપર પ્રીતિ, આ પાંચ લક્ષ્મીના સહચારીસોબતી છે. ૭૦. અતિસંચયનું ફળ – मतिसञ्चयलुब्धानां, वित्तमन्यस्य कारणे । अन्यैः सञ्चीयते यत्नात, क्षौद्रमन्यैश्च पीयते ॥ ७१ ॥ નવરાત, g૦ ૨૧, ૦ ૨૨૮* અત્યંત એકઠું કરવાના લેભી મનુષ્યનું ધન અન્યને માટે જ હોય છે. જેમકે મધને યત્નથી અન્ય પ્રાણીઓ (મક્ષિકાઓ) એકઠું કરે છે, અને અન્ય જને તેને પીએ છે–ખાય છે. ૭૧. કેવી લક્ષ્મી ન લેવી – येाः क्लेशेन देहस्य, धर्मस्यातिक्रमेण च । अरेर्वा प्रणिपातेन, मा स्म तेषु मनः कृथाः ॥ ७९ ॥ व्यासदेव. શરીરને કલેશ પમાડીને, ધમને લેપ કરીને કે શત્રુને
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy