SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ લમાં ( ૧૨૩૭) પ્રણામ કરીને જે ધન પ્રાપ્ત થતું હોય તેવા ધનમાં તું મન ન કરીશ. ૭૨. ઉધાર કેને ન આપવું– नटे पण्याङ्गनायां च, छूतकारे विटे तथा । दद्यादुद्धारके नैव, धनरक्षापरायणः ॥ ७३ ।। દિવેવિસ્ટાર, સટ્ટાર ૨, ગ ઘર. ધનનું રક્ષણ કરવામાં સાવધાન એવા પુરુષે નટને, વેશ્યાને, જુગારીને અને જારને ( કાંઈ પણ ) ઉધાર આપવું નહીં. ૭૩, व्यापारिभिश्च विप्रैश्च, सायुधैश्च वणिग्वरः । श्रियमिच्छन्न कुर्वीत, व्यवहारं कदाचन ॥ ७४ ॥ ___ उपदेशप्रासाद, स्तम्भ ९, व्याख्यान १२६* લક્ષ્મીને ઇચ્છતા એવા ઉત્તમ વિશ્વે વ્યાપારી (પરદેશી) બ્રાહ્મણ અને શસ્ત્રધારી સાથે કદાપિ વ્યવહાર ન કર. ૭૪. મિત્ર અને લક્ષ્મી – कुर्यात्तत्रार्थसम्बन्धमिच्छेद्यत्र न सौहृदम् । यदृच्छया न तिष्ठेच, प्रतिष्ठाभ्रंशभीरुकः ॥ ७५ ॥ विवेकविलास, उल्लास २, श्लो० ६०. જેની સાથે મિત્રાઈની ઈચ્છા ન હોય તેની સાથે પિતાની લેવડદેવડને સંબંધ કર, તથા પોતાની પ્રતિષ્ઠા(આબરૂ)ના નાશથી ભય પામતા પુરુષે પોતાની ઈચ્છા પ્રમાણે-નિરંકુશપણે રહેવું નહીં. ૭૫.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy