SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્મી ( ૧૨૩૫). લક્ષ્મી અને મદા– संयोगे श्रीमंदो भोगे, वैकल्पस्य निबन्धनम् । ततस्तु वस्तुचिन्तायां, शल्या श्रीरधिका मदात् ॥ ६८॥ નવાસ, ગ ૨, સે. ૨૨. લક્ષ્મી, સંગને વિષે વિકલતાનું કારણ છે એટલે કે લક્ષમીને સંયોગ માત્ર થાય કે તરત જ તે પુરુષને વિકલગાંડો બનાવી દે છે, અને મદ તો ભેગને વિષે વિકલતાનું કારણ છે એટલે કે મદિરા વગેરેના મદને જ્યારે ભગવટે થાય છે ત્યારે જ તે પુરુષને વિકલ-ગાંડે બનાવે છે, તેથી તત્વને વિચાર કરતાં તે શક્તિએ કરીને મદથી લક્ષમી અધિક થાય છે. (એટલે કે મદ કરતાં લક્ષ્મીની શક્તિ અધિક છે ) ૬૮. લિમી અને કૃપણ– शूरं त्यजामि वैधव्यादुदारं लज्जया पुनः। सापत्न्यात् पण्डितमपि, तस्मात्कृपणमाश्रये ॥ ६९ ॥ લક્ષ્મી કહે છે કે-હું શુરવીર પુરુષને તજું છું તેની પાસે રહેતી નથી, કેમકે તેમાં મને વિધવાપણાનું દુઃખ છે; ઉદારને પણ તજું છું, કેમકે તેમાં મને લજજા આવે છે; તથા પંડિતને પણ તાજું છું, કેમકે તેની પાસે મારી સપત્ની-શેક (સરસ્વતી) રહેલી છે; તેથી હું કૃપણ પુરુષની પાસે રહું છું. ૬૯.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy