________________
( ૧૩૪)
સુભાષિત-પ-રત્નાકર
ઉપકારની બુદ્ધિથી જે લક્ષમી મેળવે છે તે અધિકરણ હાવાથી પાપની જ હેતુભૂત છે અને સંસારબ્રમણને આપનારી છે. ૬૪. ममत्वमात्रेण मनःप्रसादसुखं धनैरल्पकमल्पकालम् । आरम्भपापैः सुचिरं तु दुःखं, स्यादुर्गतौ दारुणमित्यवेहि ।६५।
ચામપરા, છે, ૫૦ , રોરૂ. “આ પસા મારા છે” એવા વિચારથી મનપ્રસાદરૂપ થોડું અને છેડા વખતનું સુખ પસાથી થાય છે, પણ આરંભના પાપથી દુર્ગતિમાં લાંબા વખત સુધી ભયંકર દુઃખ થાય છે, આ પ્રમાણે તું જાણુ. ૬૫.
एकामिषामिलाषिणः, सास्मेया व जुतम् । सोदर्या अपि युज्यन्ते, धनलेशजिसमा ॥६६॥
જેમ એક જ માંસપિંડના અભિલાષી કુતરાએ પરસ્પર લડી મરે છે, તેમ ધનને લેશ-ભાગ ગ્રહણ કરવાની ઈચ્છાથી સહેદર ભાઈઓ પણ યુદ્ધ કરે છે. ૬૬. લક્ષમીની ઇચ્છા અધમ કૃત્ય –
मायाशोकमयक्रोधमोहलोभमदान्विताः । ये वाञ्छन्ति कथामर्थे, सामसास्ते नराधमाः ॥ ६७ ।।
કીપર્ણનાપા૪િ( ૪ ), રસ ૨ ૦ ૨૦૩ માયા, શેક, ભય, ક્રોધ, મોહ, લોભ અને મદમાં અંધ થઈને જે અર્થકથા ઈચ્છે છે તે અધમ કેટિના તામસ (તામસિક પ્રકૃતિના) પુરુષે કહેવાય છે. ૬૭.