________________
વિદ્યા
(૧૨૦૫).
વિલાસવડે વિકસ્વર મુખવાળી સ્ત્રીનું ધ્યાન કરનાર મનુષ્યને પ્રાપ્ત થતો નથી. ૭. વિધાનું રહસ્ય : દુર્લભ –
अमन्त्रमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम् । अनाथा पृथिवी नास्ति, आम्नायाः खलु दुर्लभाः ॥८॥
__उपदेशप्रासाद, भाग १, पृ० ६५.* કઈ પણ અક્ષર મંત્ર વિનાને નથી, કોઈ પણ મૂળીયું ઔષધ વિનાનું નથી તથા સ્વામી વિનાની પૃથ્વી નથી; પરંતુ તેના આમ્નાય ( રહસ્ય-પરંપરાથી ચાલતા આવતા ઉપગનું જ્ઞાન) જ દુર્લભ છે(-જાણી શકાય તેવા નથી.) ૮. વિદ્યા અને ધન – निरक्षरे वीक्ष्य महाधनत्वं,
विद्याऽनवद्या विदुषा न हेया । गन्नावतंमां कुलटां समीक्ष्य,
किमार्यनार्यः कुलटा भवन्ति ? ॥ ९ ॥ નિરક્ષર–અભણ મુખી માણસને વિષે મહાધનની પ્રાપ્તિ જોઈને વિદ્વાન પુરું નિર્મળ વિદ્યાને ત્યાગ કરે છેગ્ય નથી. (ધનવાન થવાની ઇચ્છાથી વિદ્યાને ત્યાગ કરવો નહીં.) કેમકે કુલટા સ્ત્રીને કદાચ રનના અલંકારવાળી જોવામાં આવે તે પણ શું આર્ય સ્ત્રીઓ (કુળવાન સ્ત્રીઓ) કુલટા થાય છે? (ન જ થાય.) ૯.