SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૯૬) સુભાષિત-પદ્ય-રત્નાકર વિદ્યા અને અહંકાર – ज्ञानं मददर्पहरं, माद्यति यस्तेन तस्य को वैद्यः १ । अमृतं यस्य विषायते, तस्य चिकित्सा कथं क्रियते ? ॥१०॥ સૂત્રકૃતાર, કૃ૦ રૂ. જ્ઞાન પિતે જ અહંકારનો નાશ કરનાર છે, છતાં જે પુરષ તે જ્ઞાનવડે જ ગર્વિષ્ઠ થાય, તેને વૈદ્ય કોણ હોય? (કાઈ જ ન હોય.) જેને અમૃત જ વિષરૂપે પરિણામ પામે છે તેનું ઔષધ શી રીતે કરાય? ન જ કરાય) ૧૦. यदा किश्चिज्ज्ञोऽहं द्विप इव मदान्धः समभवं, तदा सर्वज्ञोऽस्मीत्यभवदलितं मम मनः । यदा विश्चिकिश्चिद् बुधजनसकाशादवगतं, तदा मृोऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः।।११।। નીતિશતક (મહિ ), ચ્યો. . હું કાંઈક જાણું છું, ” એમ હાથીની જેમ જ્યારે હું મદવડે અંધ થયો હતો, ત્યારે “હું સર્વજ્ઞ છું” એ પ્રમાણે મારું મન ગર્વિષ્ટ થયું હતું, પણ જ્યારે મેં પંડિત જનની પાસેથી કાંઈક કાંઈક જાણ્ય-જ્ઞાન મેળવ્યું, ત્યારે “હું મૂર્ખ છું' એમ મારા જાણવામાં આવવાથી તાવની જેમ મારે મદ નષ્ટ થયે. ૧૧. વિદ્યા વગર નકામું – रूपयौवनसम्पमा विशालकुलसम्भवाः । विद्याहीना न शोभन्ते, निर्गन्धा इव किंशुकाः ॥ १२ ॥ वृद्धचाणक्यनीति, अ० ३, श्लो० ८.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy