________________
(૧૨૦૪)
સુભાષિત-પદ્ય–રત્નાકર
आचार्यपुस्तकनिवाससहायवल्लभा बाह्यास्तु पञ्च पठनं परिवर्धयन्ति ।
आरोग्यबुद्धिविनयोद्यमशास्त्ररागा
आभ्यन्तराः पठनसिद्धिकरा भवन्ति ॥ ६ ॥
રાજુચરિત્ર (મય ).
ભણાવનાર આચાય, ભગુવાનાં પુસ્તક, રહેવાનું સ્થાન, મદદ અને વલભ એટલે સાથે ભણનારા સહાધ્યાયી; આ પાંચ અભ્યાસને વૃદ્ધિ પમાડનારાં બાહ્ય સાધના છે. તથા નીરાગતા, સારી બુદ્ધિ, વિનય-નમ્રતા, ઉદ્યમ અને શાસ્ત્ર પરની પ્રીતિ; આ પાંચ અભ્યાસની સિદ્ધિ કરનારાં આભ્યંતર સાધના છે. ૬.
વિદ્યામાં વિઘ્નઃ—
नानुद्योगवता न च प्रवसता नात्मानमुत्कर्षता, नालस्योपहतेन नान्यमनसा नाचार्यविद्वेषिणा । न भ्रूभङ्गविलासविस्मितमुखीं सीमन्तिनीं ध्यायता, लोके ख्यातिकरः सतामभिमतो विद्यागुणः प्राप्यते ||७|| કુત્તાળ્યયનસૂત્રટીજા (મસંયમ)′૦:૬૬, đ૦૩૪(વિ.પ.ત્ત.)*
લેાકમાં પ્રસિદ્ધિને કરનાર તથા સત્પુરુષાને માન્ય એવે વિદ્યાગુણ અનુદ્યાગીને, પ્રવાસ કરનારને. પેાતાના આત્માને ઉત્ક્રુષ્ટ કરનારને, આલસ્યથી હણાયેલાને, અન્ય મનવાળાચપળ મનવાળાને, ગુરુના દ્વેષીને તથા ભૃકુટીના ભંગના