SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપૂર્તિ–શ્લોકો ( ૧૪૩૫ ) તંત્ર, દુઃખી, પીધેલ અને ઉન્મત્ત (ગાંડા) માણસે આપેલું; “આ મારું અમુક કામ કરી આપશે” એવા બદલાના લોભથી આપેલું; કુપાત્રને માત્ર સમજીને કે ધર્મકાર્યમાં વપરાશે એમ સમજીને (પછી અધર્મકાર્યમાં વપરાય તે) આપેલું, તથા અજાણપણે આપેલું દાન દીધું હોવા છતાં, અદત્તનહીં દીધેલું. કહ્યું છે. (એટલે કે આવું દાન પાછું લઈ શકાય છે.) ૪૫-૪૭. પુનર્જન્મનું પ્રમાણ – करस्थमप्येवममी कृषीवलाः, क्षिपन्ति बीजं पृथुपङ्कसङ्कटे । वयस्य ! केनापि कथं विलोकितः. समस्ति नास्तीत्यथवा फलोदयः ॥ ४८ ॥ જોવાયુધ નાર, ગામ ૦. હે મિત્ર! તું કહે છે કે પરલોક છે કે નથી તે કોણે જોયું છે? તે તે જ પ્રમાણે હું પણ તને કહું છું કે--ખેડૂત લેકે પિતાના હાથમાં રહેલા દાણાને મોટા કાદવના સમૂહમાં નાખે છે, તો તેના ફળને ઉદય છે કે નથી એ શું કેઈએ જોયેલું છે?૪૮. કર્મનું કાર્ય – शुभाशुभफलं कर्म, मनोवाग्देहसम्भवम् ।। कर्मजा गतयो नृणामुत्तमाधममध्यमाः ।। ४९ ॥ માનવધર્મરાહ્મ, અધ્યાય ૨૨ ૦ ૩. સારા અને ખરાબ ફળવાળું કર્મ મન, વચન અને કાયાથી
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy