SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૩૬) સુભાષિત-પદ્ય–રત્નાકર ઉત્પન્ન થાય છે. (અને) મનુષ્યેાની ઉત્તમ, મધ્યમ અને અધમ ગતિ કમથી ઉત્પન્ન થાય છે. ૪૯. कर्मणा बध्यते जन्तुर्विद्यया च विमुच्यते । तस्मात् कर्म न कुर्वन्ति, यतयः पारदर्शिनः ॥ ५० ॥ કુર્મજુરાન, ૫ ૨, અધ્યાય. ૮, જો રૂ પ્રાણી કમથી અંધન પામે છે અને વિદ્યાથી મુકત થાય છે, માટે પારદશી ચેાગી પુરુષા કર્મ આચરતા નથી. ૫૦. માનસિક ક– परद्रव्येष्वभिध्यानं, मनसाऽनिष्टचिन्तनम् | वितथाभिनिवेशश्च त्रिविधं कर्म मानसम् ॥ ५१ ॥ માનવધર્મશાસ્ત્ર, ગાય ૨૨, શ્લોક ૧. પારકાના ધનના વિચાર કરવેા; (પારકાનું) મનથી ખરાબ ચિ'તવવું અને ખાટો આગ્રહ રાખવા; આ ત્રણ પ્રકારનું માનસિક ક્રમ જાણવું. ૫૧. વાચિક કઃ– पारुष्यमनृतं चैत्र, पैशुन्यं चापि सर्वशः । असम्बद्धप्रलापश्च, वाङ्मयं स्याच्चतुर्विधम् ॥ ५२ ॥ માનવધર્મના, અધ્યાય ૧૨, ૌદ ૬. કઠોર વચન, અસત્ય વચન, દરેકની ચાડી ખાવી અને કઈ પણ જાતના સંબંધ વગરના બકવાદઃ આ ચાર પ્રકારનું વાચિક કમ જાણવું, પર.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy