________________
( ૧૪૨૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
હંમેશાં અથવા (શક્તિ અનુસારે) કોઇક દિવસે સાધુઓને દાન આપવાપૂર્વક ભેાજન કરવું તેને અતિથિસ વિભાગવ્રત કહ્યું છે. ૨૧.
વિષયાની ભય’કરતાઃ
आपातमधुराः सर्वे, विषयाः प्रान्तदारुणाः ।
भवे किञ्चिन्न पश्यामि सारं रम्भान्तरे इव ॥ २२ ॥ પાર્થ્યનાથચરિત્ર (ચ), સf k, to ૭૪૧.
બધા વિષયા ઉપરથી જોતાં (પ્રારંભમાં) મીઠા લાગે છે પણ તેના અંત-છેડા તા બહુ ભયકર હોય છે. (આ કારણથી) કેળના થડની અંદર કંઈ પણ સાર-સત્ત્વ હાતુ' નથી, તેમ આ સંસારમાં જરા પણ સાર દેખાતા નથી. ૨૨.
કષાયાના નાશના ઉપાયઃ
वैराग्यहस्तिनः पीठे, समारोप्य स्वमानसम् । विवेकविनयाद्यैर्हि, जीयात् क्रोधाद्यरीन् बुधः || २३ ॥ धर्मवियोगमाला, श्लो० ३३.
વિદ્વાનાએ વેરાગ્યરૂપી હાથી ઉપર પેાતાના મનને બેસારી, વિવેક વિનય વગેરે (ગુણા રૂપી શો) થી ક્રોધ, માન, માચા, લાભ, કામ, મેહ વગેરે શત્રુઓના નાશ કરવા જોઇએ. ૨૩.
करोषि यत् प्रेत्य हिताय किञ्चित्, कदाचिदल्पं सुकृतं कथञ्चित् ।