________________
અનુપૂતિ–લૅકે ( ૧૪૨૫ ) ખાંડણી, ઘંટી, ચુલે, પાણિયારું અને સાવરણઃ ગૃહસ્થાનાં આ પાંચ વાનાં હિંસાનાં સ્થાન છે. તેને વાપરવાથી હિંસા લાગે છે. ૧૮.
धनं यच्चाय॑ते किश्चित्, कूटमान-तुलादिभिः । नश्येत नैव दृश्येत, तप्तपात्रेऽम्बुबिन्दुवत् ॥ १९ ॥
શશાણા, તન્મ ૨, કથાકાર હર* ખાટાં માપ અને બેટા તેલથી જે કાંઈ દ્રવ્ય મેળવાય છે તે અગ્નિથી તપાવેલા વાસણ ઉપર મૂકેલા પાણીના ટીપા ની જેમ નાશ પામે છે, અને તેનું નામ-નિશાન પણ જોવામાં આવતું નથી. ૧૯. પષધનું સ્વરૂપ:–
पोषं धर्मस्य धत्ते यत्, तद्भवेत् पौषधव्रतम् । आहारदेहसत्काराब्रह्मव्यापारवर्जनम् ॥ २० ॥
ઢોnarશ, ર ૩૦, ર૦ ૭૨. જે ધર્મના પોષણને ધારણ કરે તે પિષધવ્રત કહેવાય છે. તે વ્રતમાં આહાર, શરીરસત્કાર, અબ્રહ્મચર્ય અને વ્યાપારને ત્યાગ કરવાનું હોય છે. ૨૦. અતિથિગ્રતનું સ્વરૂપ –
सदा कचिद् वा दिवसे, साधूनां दानपूर्वकम् । मुज्यते यत् तदतिथिसंविभागाभिधं व्रतम् ॥ २१ ॥
વાદ્યોગકાશ, ૩, ર૦ ૧૧.