SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપૂર્તિ-શ્લોકો ( ૧૪ર૭ ) मा जीहरस्तन्मदमत्सराद्यै ર્વિના જ તન્મ નરતિથિ | ૨૪ . અધ્યામકુમ, ઇધિકાર ૭, પૃ. ૭૫, ૨૩. કોઈ વખત મહા મુશ્કેલીઓ આવતા ભવ માટે જરા કાંઈ સારું કામ (સુકૃત્યો કરવાનું તારે બની આવે તે પછી વળી તેને મદ મત્સર કરીને હારી જઈશ મા, અને સુકૃત્ય વગર તું નરકને પરણે થઈશ મા. ૨૪. धत्से कृतिन् यद्यपकारकेषु, क्रोधं ततो धेघरिषट्क एव । अथोपकारिष्वपि तद्भवार्तिकृत्कर्म हृन्मित्रबहिर्द्विषत्सु ॥२५॥ થામાલુમ, ઉપર ૭, રહો. ૨૦. હે પંડિત ! તારું અહિત કરનાર ઉપર તું ક્રોધ કરતે હૈ તે પરિપુ (છ શત્રુ-કામ, ક્રોધ, લોભ, મન, મદ અને હર્ષ) ઉપર ક્રોધ કર અને જે તું તારા હિત કરનાર ઉપર પણ ક્રોધ કરતે હોય તે સંસારમાં થતી સર્વ પીડા કરનારાં જે કર્યો છે તેઓને હરી જનારને (ઉપસગો કરનારા વગેરે ) જે ખરેખરા તારા હિતેચ્છુ છે અને બાહ્ય દષ્ટિથી જે તારા શત્રુ જેવા લાગે છે તેના ઉપર ક્રોધ કર. ૨૫. મોહનું પ્રાબલ્યઃ भगवन् ! न भवेद् मोहो जगत्यस्मिन् सुदुर्जनः । मोक्षमार्गस्तदा न स्याद् मुमुक्षुणां सुदुर्गमः ॥ २६ ॥ मुनि हिमांशुविजय. હે ભગવાન ! આ સંસારમાં જે દુષ્ટ એ મોહ ન હોત
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy