________________
( ૧૪૧૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
વેશ્યાઓને સાચે સનેહ હેત નથી, સંપત્તિને સ્થિરતા હોતી નથી, મૂખ જનોને વિવેક હોતો નથી, અને કર્મનો નાશ થતો નથી એટલે ભગવ્યા વિના નાશ થતું નથી. ૮૧.
न शैलशृङ्गे कमलं प्ररोहति,
___ न दुर्जनात् क्वापि शुभं प्रवर्तते । न साधवो यान्ति कदापि विक्रियां, यवाः प्रकीर्णा न भवन्ति शालयः ॥ ८२ ॥
નિન પચતા, કૃ૦ , ર૦ ૨૭૮. પર્વતના શિખર ઉપર કમળ ઊગતું નથી, દુર્જન માણસથી કદાપિ શુભ-સારું કાર્ય થતું નથી, પુરુષો કદાપિ વિકારને પામતા નથી, અને જવને વાવવાથી કદાપિ ડાંગર ઊગતી નથી. ૮૨.
निःस्पृहो नाधिकारी स्यान्नाकामी मण्डनप्रियः। नाविदग्धः प्रियं ब्रूयात्, स्फुटवक्ता न वञ्चकः ॥८३॥
સિન ઘચતર, જી. ૨૪* જે પૃહા રહિત હોય તે રાજ્યમાં અધિકારી થઈ શકતો નથી, અથવા જે રાજ્યમાં અધિકારી હોય તે સ્પૃહા રહિત હોતો નથી, જે અકામી હોય તેને મંડન–શરીરની શોભા-પ્રિય હેતી નથી, અથવા જેને મંડન પ્રિય હોય છે તે અકામી હેતે. નથી-કામી જ હોય છે મૂર્ખ માણસ પ્રિય વચન બોલી શકતો નથી, અને જે સ્પષ્ટ (સત્ય)વકતા હોય તે ધૂત હેતો નથી. ૮૩.
निर्बीजमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम् ।