________________
પ્રકીર્ણક શ્લોકો
(૧૪૦૦)
ધર્મ શા કામને છે? ન્યાય વિનાને રાજા શા કામને છે? વિનય વિનાને પુત્ર શા કામને છે? પતિભક્તિ વિનાની કુળી શા કામની છે? સ્ત્રી વિના ભેગ શા કામના છે? અને કીતિ વિના પૃથ્વી પર જન્મ થયાનું શું ફળ છે? આ સર્વ વ્યર્થ છે. ૭૮. દુર્લભ વસ્તુ –
ब्राह्मणज्ञातिरद्विष्टो वणिग्जातिरवञ्चकः । प्रियजातिरनीर्ष्यालुः, शरीरी च निरामयः ॥ ७९ ॥ विद्वान् धनी गुण्यगर्वः, स्त्रीजनश्चापचापलः । राजपुत्रः सुचरितः, प्रायेण न हि दृश्यते ॥ ८० ॥
રિણિ, પર્વ ૨, ૩ ૨, ર. ૭૪૬, ૪૪. જાતે બ્રાહ્મણ હોય અને દ્વેષ રહિત હોય, વણિક જાતિ હોય અને અવંચક હાય-ઠગારે ન હોય, ક્ષત્રિય જાતિ હોય અને ઈર્ષ્યા રહિત હોય, પ્રાણ-મનુષાદિક શરીરે રોગ રહિત હોય, વિદ્વાન પુરુષ ધનિક હોય, ગુણ પુરુષ ગર્વ રહિત હોય, સ્ત્રી જન ચપળતા રહિત હોય, અને રાજપુત્ર સદાચારવાળે હોય. આવા પુરુષો પ્રાયે દેખાતા નથી–કોઈક જ હોય છે. ૭૯, ૮૦. सद्भावो नास्ति वेश्यानां, स्थिरता नास्ति सम्पदाम् । विवेको नास्ति मूर्खाणां, विनाशो नास्ति कर्मणाम् ॥ ८१॥
धर्मकल्पद्रुम, पृ० २१, श्लो० १७७ (प्र. स. )* ૧૪