________________
પ્રકીશું કે શ્લોકા
( ૧૩૮૩ ) તથા શરીરથી પાપકાર, એમ અસાર વસ્તુથી સાર ખેંચવા જોઇએ. ૩.
परस्य पीडापरिवर्जनात् ते, त्रिधा त्रियोग्यप्यमला सदाऽस्तु । साम्यैकलीनं गतदुर्विकल्पं, मनो वचश्वाप्यनघप्रवृत्ति ॥ ४ ॥ આખ્યામમ, વિહાર , જો ૭,
.
મન,
માત્ર
બીજા જીવાને ત્રણે પ્રકારે પીડા ન કરવાથી તારાં વચન, કાયાનાં ચેાગેાની ત્રિપુટી, નિમળ થાય, મન સમતામાં જ લીન થઈ જાય, વળી તે તેના દુવિકા તજી દે અને વચન પણ નિરવદ્ય વ્યાપારમાં જ પ્રવૃત્ત થતું રહે. ૪.
अजरामरवत्प्राज्ञो विद्यामर्थं च चिन्तयेत् ।
गृहीत इव केशेषु, मृत्युना धर्ममाचरेत् ॥ ५ ॥
हितोपदेश, प्रस्तावना, श्लो० ३. પેાતાને અજર-અમર સમજી વિદ્યા અને ધનની ચિંતા કરવી, અને મૃત્યુએ ચાટી પકડેલ છે—માથા ઉપર મૃત્યુ સવાર થયેલ છે—એમ જાણી ધર્મનું આચરણ કરવું. ૫.
दृष्टिपूतं न्यसेत् पादं वस्त्रपूतं पिबेज्जलम् । સત્યપૂરું થયેાર્ચ, મનઃપૂર્ણ સમાપયેત્ ॥ ૬॥
અદ્ભુત, તે॰ રૂ.
દૃષ્ટિથી પવિત્ર—જોયેલા સ્થાનમાં પગ મૂકવા-ચાલવુ, વજ્રથી પવિત્ર-ગળેલું જળ પીવુ, સત્યથી પવિત્ર વચન ખેલવું, અને મનવડે પવિત્ર એવું કાય કરવું–મનથી સારી રીતે વિચારીને કાર્ય કરવું. ૬.