SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ જે કલોકમાં કઈ પણ એક વિષયનું પ્રતિપાદન નથી મળતું, પરંતુ અનેક આબતોને સમાવેશ કરવામાં આવેલ છે તે લોકેને આ વિભાગમાં મૂક્યા છે. કરણય વસ્તુ – सम्पत्ती नियमः शक्ती, सहनं यौवने व्रतम् । दारिये दानमत्यल्पमपि लाभाय भूयसे ॥१॥ જયવિરામણિ, કૃ૦ ૨૪૨, ફા. ૨. સંપત્તિમાં નિયમ, શક્તિમાં ક્ષમા, જુવાનીમાં વ્રત અને નિર્ધન અવસ્થામાં દાન એ બધું થોડું પણ ઘણું લાભ કરે છે. ૧. स्नानं पूर्वमुखीभूय, प्रतीच्यां दन्तधावनम् । उदीच्यां श्वेतवासांसि, पूजा पूर्वोत्तरामुखी ॥ २ ॥ જિત્રાસ, ૨, ૦ ૧૮. સ્નાન અને દાતણ પૂર્વ દિશા તરફ કરવું જોઈએ, વેત વએ ઉત્તર દિશામાં પહેરવાં જોઈએ અને પૂજા પૂર્વ તથા ઉત્તર દિશામાં કરવી જોઈએ. ૨. दानं वित्तादृतं वाचः, कीर्तिधौं तथाऽऽयुषः । परोपकरणं कायादसारात सारमुद्धरेत् ॥ ३॥ કારસ્તાન કૃ૦ ૭૦, . . ધનથી દાન, વાણીથી સત્ય, આયુષ્યથી કાંતિ અને ધર્મ
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy