________________
(૧૩૮૪) સુભાષિત-પ-રત્નાકર . आर्ता देवाबमस्यन्ति, तपः कुर्वन्ति रोगिणः । निर्धना विनयं यान्ति, क्षीणदेहास्तु शीलताम् ॥ ७ ॥
મનુસ્મૃતિ, થાર રૂ, ગો છે. દુઃખી માણસે દેવેને નમસ્કાર કરે છે, રોગી માણસો તપ કરે છે, નિર્ધન માણસ વિનય કરે છે, અને ક્ષીણ શરીરવાળા શીલ પાળે છે. (આ સર્વ આ ભવના સ્વાર્થ માટે કરાતા હોવાથી નિષ્ફળ છે.) ૭. અકરણ્ય વસ્તુ –
न पाणिभ्यामुभाम्यां तु, कण्डूयेज्जातु वै शिरः । न चामीक्ष्णं शिरःस्नान, कार्य निष्कारणं नरैः ॥ ८॥
મામાત, વિE Vર્વ, ર૦ ૨૨, પત્તો ર. માણસોએ કદાપિ બન્ને હાથ વડે માથું ખંજવાળવું નહીં, તથા વારંવાર કારણ વિના મસ્તક સહિત સ્નાન કરવું નહીં. ૮.
नोधैर्हसेत् सशन्दं च, न मुश्चेत् पानं बुधः । नखान रदनैश्छिन्द्यात, पादं पादेन नाक्रमेत् ॥ ९॥
મહામાત, શાર્ષિ , ૧૦ ૨૨, ૨૦ ૨૦. ડાહ્યા માણસે ઊંચેથી હસવું નહીં–અટ્ટહાસ્ય કરવું નહીં, શબ્દ સહિત-બીજા સાંભળે તેમ અધોવાયુ મૂક નહીં, દાંતવડે નખ છેદવા નહીં, તથા એક પગ વડે બીજો પગ ઘસ નહીં. ૯.