________________
मौन ( १२९ )
.CO..
cop
માનપૂર્વક કરવાનાં કાર્યો:— मूत्रोत्सर्ग मलोत्सर्ग, मैथुनं स्नानभोजने ।
सन्ध्यादिकर्म पूजां च कुर्याज्जापं च मौनवान् ॥ १ ॥
श्राद्धविधि, पृ० ४६, आत्मा. स. *
पेशाम, भगत्याग, मैथुन, स्नान, लोभन, संध्याहिउ ક્રિયા, પૂજા અને જાપ : આટલી ક્રિયાએ મોનયુકત થઈને
५२वी. १.
आहारे मैथुने चैव, प्रस्रवे दन्तधावने ।
स्नाने भोजनकाले च षट्सु मौनं समाचरेत् ॥ २॥ लघुहारित स्मृति, श्लो० ४०.
ભેાજન કરતી વખતે, મૈથુન સેવતી વખતે, વિશ્વા કે મૂત્રના ત્યાગ વખતે, દાતણુ કરતી વખતે, સ્નાન કરતી વખતે અને ભેાજનને વખતે આ છ કાય વખતે મૌન રાખવુ જોઇએ. ૨. भूर्य साथै भौन:--
कोलाहले काककुलस्य जाते, विराजते कोकिलकूजितं किम् ? ।
परस्परं संवदतां खलानां,
मौनं विधेयं सततं सुधीभिः ॥ ३ ॥