________________
છે જરા (૨૬) ફ
દૂર કરનાર શ્રદ્ધાનું મહત્ત્વ:– नास्ति श्रद्धासमं पुण्यं, नास्ति श्रद्धासमं सुखम् । नास्ति श्रद्धासमं तीर्थ, संसारे प्राणिनां नृप ! ॥१॥
પુરાણ, gup ૨, ગાય ૦, ૪૦ ૭૮. હે રાજા! આ સંસારમાં પ્રાણીઓને શ્રદ્ધા સમાન બીજુ કાઈ પુણ્ય નથી, શ્રદ્ધા સમાન બીજું કોઈ સુખ નથી અને શ્રદ્ધા સમાન બીજું કંઈ ઉત્તમ તીર્થ નથી. ૧. ચાતકની શ્રદ્ધા –
पयोद हे ! वारि ददासि वा न वा,
त्वदेकचित्तः पुनरेष चातकः । वरं महत्या म्रियते पिपासया, તથાપિ નાન્ય સુિવાસના | ૨ |
उत्तरचातकाष्टक. હે મેઘ ! તું પાણી આપે કે ન આપે, તોપણ આ ચાતક માત્ર તારે વિષે જ એક ચિત્ત રાખે છે. માટી તરવડે મરી જવાય તે તે બહેતર છે, પરંતુ તે બીજાની સેવા કરતો નથી. (આનું નામ જ સાચી શ્રદ્ધા કહેવાય.) ૨.