SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૦૦૦૦૦૦૦૦૦ વિષ (25) ૦૦૦૦૦૦૦ ખરું વિષા– अन्यासक्ते जने स्नेहः, पारवश्यमथार्थिता । अदातुश्च प्रियालापः, कालकूटचतुष्टयी ॥१॥ અન્યના ઉપર આસક્ત થયેલા વિષે નેહ રાખ, પરવશપણું, યાચના કરવી અને કૃપણ માણસ પાસે પ્રિય વચન બોલવાં; આ ચાર કાળફૂટ વિષ સમાન છે. ૧. અમૃત છતાં વિષ સમાન – विभवो वीतसङ्गाना, वैदग्ध्यं कुलयोषिताम् । दाक्षिण्यं वणिजां प्रेम, वैश्यानाममृतं विषम् ॥ २॥ પરાકાસાર (માથાન્તર), માન ૨, પૃ૦ ૮* વિભવ અમૃત જે સારો હોવા છતાં નિઃસંગ જનને વિષતુલ્ય છે, ચતુરાઈ અમૃત સમાન છે છતાં તે કુળવંત સ્ત્રીઓને માટે વિષતુલ્ય છે, દાક્ષિણ્ય અમૃત સમાન હોવા છતાં વાણિયાઓને માટે વિષતુલ્ય છે, તથા પ્રીતીને ગુણ અમૃત જે સારે છે પણ વેશ્યાઓને વિષતુલ્ય છે. ૨. શું કયારે વિષ સમાન –– अनम्यासे विष शास्त्रमजीर्णे भोजनं विषम् । .. दरिद्रस्य विषं गोष्ठी, वृद्धस्य तरुणी विषम् ॥ ३ ॥ ઉદ્ધવાળા નીતિ, આધ્યાય ૪, મો. 9 અભ્યાસ વિનાનું શાસ્ત્ર વિષસમાન છે, અજીર્ણમાં જન વિષસમાન છે, દરિદ્ર મનુષ્યની ગેષ્ઠી વિષ સમાન છે, અને વૃદ્ધ પુરુષને જુવાન સ્ત્રી વિષસમાન છે. ૩.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy