________________
આ
અમૃત (૧૪) :
અમૃત સમાન –
अमृतं शिशिरे वहिरमृतं प्रियदर्शनम् । अमृतं राज्यसम्मानममृतं क्षीरभोजनम् ॥१॥
જૈનપત્ર, ઓ ૧૮. શિયાળામાં અગ્નિ અમૃત સમાન છે, પ્રિય જનનું દર્શન અમૃત સમાન છે, રાજ્યનું સન્માન અમૃત સમાન છે, અને ખીરનું ભેજન અમૃત સમાન છે. ૧.
घेतः सार्द्रतरं वचः सुमधुरं दृष्टिः प्रसनोज्ज्वला, __ शक्तिः क्षान्तियुता श्रुतं हृतमदं श्रीर्दीनदैन्यापहा । रूपं शीलयुतं मतिः श्रितनया स्वामित्वमुत्सेकितानिर्मुक्तं प्रकटान्यहो नव सुधाकुण्डान्यमन्युत्तमे ॥ २ ॥
વિશ્વકોશ, નિતિ કે.) શારિરવિણ, go ર.
અત્યંત આદ્ર–-દયાળુ ચિત્ત, સારું મધુર વચન, પ્રસન્નતાવડે ઉજજવળ દૃષ્ટિ, ક્ષમા સહિત શનિ, નીતિચુત મતિ, દીનજનની દીનતાને નાશ કરનારી લક્ષ્મી, શીલયુક્ત રૂપ, મદરહિત યુવાવસ્થા અને ઉદ્ધતાઈરહિત પ્રભુતા, આ નવ અમૃતના કુંડે ઉત્તમ જનને વિષે પ્રગટ જ હોય છે–દેખાય છે. ૨.