________________
છે. તત્રતા (૨૨૨) છે
ઉ@@ @ @@ @ @ @ @ સ્વતંત્રતાની મહત્તા – स्वतन्त्रो देव ! भूयासं, सारमेयोऽपि वर्त्मनि । मा स्म भूवं परायत्तस्त्रिलोकस्यापि नायकः ॥१॥
હે દેવ ! હું સ્વતંત્રપણે માગમને કુતરે થાઉં તે તે પણ સારું છે, પરંતુ ત્રણ લોકને નાયક થઈને પરાધીન રહેવું પડે તે હું ન થાઉં ! (અર્થાત્ પરાધીનપણે ત્રણ લોકને નાથ થવાનું પણ હું સારું માનતે નથી, અને કુતરો થવા છતાં પશુ સ્વતંત્ર બની શકતો હોઉં તે તે વધુ સારું છે.) ૧.