________________
દરિદ્રતા
( ૧૩૨૩ )
જેમ પ્રાણીઓને પ્રાર્થના કર્યા વિના જ દુઃખે પ્રાપ્ત થાય છે, તેમ સુખો પણ પ્રાર્થના કર્યા વિના જ પ્રાપ્ત થાય છે. આમ છતાં પણ દુઃખને વખતે દીનતા પ્રાપ્ત થાય છે એટલું અધિક-વિશેષ છે એમ હું માનું છું. ૧૦. દીનનું લક્ષણ
देहीति भाषते यत्तु, कासया कृपणं वचः । હારિદૈન્યમાપ, સ હનઃ પરિવર્તિતઃ || 8 |
માનgવ, પ્રાણ ૨, ૪૦ ૨૧, ૦ રૂ. દરિદ્રપણાને લીધે દીનતાને પામેલો જે માણસ ધનની ઈરછાથી કોઈની પાસે “મને આપો” એમ દીન વચન બેલે છે તે માણસ દીન કહેવાય છે. ૧૧,