________________
( ૧૩૨૨)
સુભાષિત-પા-રત્નાકર
अर्थप्रार्थनरया न कुरुतेऽप्यालापमानं सुहृत, तस्माद् द्रव्यमुपार्जयाशु सुमते ! द्रव्येण सर्वे वशाः ॥८॥
ધનરહિત પુરુષને તેની માતા નિદે છે, પિતા ચાહત નથી (પ્રસન્ન થતું નથી), ભાઈ વાત કરતે નથી, ચાકર કેપ કરે છે, પુત્ર આજ્ઞામાં રહેતું નથી, ભાર્યા આલિંગન કરતી નથી, અને “ આ મારી પાસે ધનની પ્રાર્થના કરશે એવી શંકાથી મિત્ર આલાપ માત્ર પણ (વાત માત્ર પણ) કરતા નથીતેથી કરીને તે સારી બુદ્ધિવાળા, તું શીધ્ર ધનનું જ ઉપાર્જન કર ! કેમકે ધનથી સર્વે વશ થાય છે. ૮ દરિદ્રને દાન આપવું
दरिद्रान भर कौन्तेय !, मा प्रयच्छेश्वरे धनम् । व्याधितस्यौषधं पथ्यं, निरुजस्य किमौषधैः १॥९॥
મામાવત હે અર્જુન ! તું દરિદ્રનું જ પિષણ કર ! (જે) ધનવાન હોય તેમને ધન ન આપ! (કેમકે) જે રેગી હોય તેને જ દવા ગુણકારી થાય છે, નરેગીને દવાને શે ઉપગ છે? ૯.
[ ] દીનતાનું કારણ
अप्रार्थितानि दुःखानि, यथैवायान्ति देहिनाम् । सुखानि च तथा मन्ये, दैन्यमत्रातिरिच्यते ॥ १० ॥
માત, સાપ , . ૨૦.