________________
વાતત્રતા (૨૨૨) જ છે. સરકાર આકાશ જાહ પરાધીનનું દુઃખ –
अनुभूतं न यद् येन, रूपं नावैति तस्य सः । न स्वतन्त्रो व्यथां वेत्ति, परतन्त्रस्य देहिनः ॥१॥
નવિજાર, ૪૦ ૬, ૦ ૦. જે મનુષે જે સ્વરૂપ(સુખ-દુખાદિક અનુભવ્યું ન હોય, તે મનુષ્ય તે સ્વરૂપને જાણી શકતો નથી. કેમકે સ્વતંત્ર પુરુષ પરાધીનના દુઃખને જાણી શકતું નથી. ૧. કણ ક્યાં લગી પરતંત્ર – स्वाधीना दयिता सुतावधि सुतोऽसौ षोडशाब्दावधि,
स्यात् कन्या करपीडनावधि सुतस्त्री तद्वशत्वावधि । जामाता बहुलार्पितावधि सखा साधुप्रलापावधि, शिष्यो गुह्यनिरूपणावधि परे चैते धनत्वावधि ॥२॥
સારાતf ( મા ), હર. પુત્ર થતાં સુધી સ્ત્રી પિતાને(પતિને આધીન રહે છે, પુત્ર પણ સોળ વર્ષને થાય ત્યાંસુધી પિતાને આધીન રહે છે, કન્યા હોય તો તે પરણ્યા સુધી જ પિતાને આ ધીન રહે છે, પુત્રની સ્ત્રી હોય તે તેના વશમાં જ્યાં સુધી પિતે રહે ત્યાંસુધી જ તે પોતાને(સસરાને)- આધીન રહે છે,