SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત—પદ્મ-રત્નાકર ( ૧૭૧૮ ) ભાગ્ય ઃ સુખદુઃખનું કારણઃ— वैद्या वदन्ति कफपित्तमरुद्विकारं, नैमित्तिका ग्रहकृतं प्रवदन्ति दोषम् । भूतोपसर्गमथ मन्त्रविदो वदन्ति, कर्मैव शुद्धमतयो यतयो गृणन्ति ॥ પ્રાસાદ્ (માષાન્તર ), માળ ૪, ३५ ॥ પૃ. ૧૨૩. * (માણસાને કઇ રોગ-દુઃખ ઉત્પન્ન થાય ત્યારે) વૈદ્ય લેાકેા ક્, પિત્ત અને વાયુના વિકારને કહે છે; જોશીએ ગ્રહના કરેઢા દોષ કહે છે; મંત્રવાદીએ ભૂત પ્રેતના ઉપદ્રવ કહે છે; પરંતુ શુદ્ધ બુદ્ધિવાળા મુનિએ તે ક્રમને જ –કમના દોષને જ કહે છે. ૩૫. अनिच्छतोऽपि दुःखानि, यथेहायान्ति देहिनः । सुखान्यपि तथा मन्ये, चिन्तादैन्येन को गुणः १ ॥३६॥ જૈનપજીતન્ત્ર છુ૦ ૬૬, ૌ ૧૬. આ સંસારમાં નહી ઇચ્છવા છતાં પણ પ્રાણીને જેમ દુ:ખ પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે સુખ પણ પ્રાપ્ત થાય છે, એમ હું' માનુ છું; તેથી કરીને ચિંતા અને દીનતા કરવાથી શે! ફાયદા ૩૬.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy