________________
दरिद्रता (१११)
દરિદ્રતાની નિંદા - प्रश्नमिव निर्गन्धं, तडागमिव निर्जलम् । कलेवरमिवाजीवं, को निषेवेत निर्धनम् १ ॥१॥
विवेकविलास, उल्लास २, ला० .. ગંધરહિત પુષ્પને, જળરહિત તળાવને, અને જીવરહિત શરીરને જેમ કોઈ સેવતું નથી, તેમ નિધન પુરુષને કેણ સેવે? (કોઈ પણ સેવતું નથી.) ૧.
अपुत्रस्य गृहं शून्यं, दिशः शून्यास्त्ववान्धवाः। मूर्खस्स हृदयं शून्यं, सर्वशून्यं दरिद्रता ॥२॥
भविष्योत्तरपुराण, अ० १२, श्लो० ८०. પુત્રરહિત પુરુષનું ઘર અન્ય હોય છે, ભાઈ વગેરે બંધુઓથી રહિત એવા પુરુષની દિશાઓ શૂન્ય હોય છે, મૂખ માણસનું હૃદય શુન્ય હોય છે, અને દરિદ્ર માણસને भाटे तो (G५२ ऽयुत) स६ शून्य डाय छे. २. दग्धं खाण्डवमर्जुनेन बलिना दिव्यैर्दुमैः सेवितं,
दग्धा वायुसुतेन रावणपुरी लका पुनः स्वर्णभूः । दग्धः पञ्चशरः पिनाकपतिना तेनाप्ययुक्तं कृतं,
दारियं जनतापकारकमिदं केनापि दग्धं न हि ॥३॥