________________
(१२८४) સુભાષિત-પદરત્નાકર કુટુંબવૃદ્ધિસૂચક સ્વપ્ના–
स्वप्ने पश्यति यः स्वर्ण, नृपति दन्तिनं हयम् । वृषं धेनुं च तस्य स्यात्, कुटुम्बे वृद्धिरुत्तमा ॥ ४९ ॥
रत्नचूडकथा, श्लो० ३० જે મનુષ્ય રવપ્નમાં રસનું, રાજા, હાથી, ઘોડો, બળદ કે ગાયને દેખે તેના કુટુંબમાં ઉત્તમ વૃદ્ધિ થાય. ૪૯. મુસાફરીસૂચક સ્વપ્ન –
नावं चटति यः स्वप्ने, चाभग्नायां समुत्तरेत् । प्रवासो जायते तस्याऽऽगमनं सधनं पुनः ॥ ५० ॥
रत्नचूडकथा, श्लो० ३५. જે મનુષ્ય સ્વપ્નમાં વહાણ કે સ્ટીમર ઉપર ચડે, અને વહાણ ભાંગ્યા વગર સમુદ્ર ઉતરી જાય, તેને મુસાફરી કરવી પડે અને ધનસહિત તેનું આગમન થાય. ૫૦.
उपानहं पादुकां च, कृपाणं निर्मलं तथा । स्वप्ने पश्यति यः कश्चित्, तस्य ग्रामान्तरं भवेत् ॥५१॥
रत्नचूडकथा, श्लो० ३४. જે કઈ મનુષ્ય સ્વપ્નમાં પગરખાં, ચાખડી કે તેજસ્વી त२१।२ मे, तेने गाभतरु थाय. ५१. યશસૂચક સ્વપ્નઃ
आज्यं प्राज्यं स्वप्ने, यो विन्दति वीक्षते यशस्तस्य । तस्याभ्यवहरणं वा, क्षीराग्नेनैव सह शस्तम् ॥ ५२ ॥ कल्पसूत्रसुबोधिका, व्याख्यान , पृ० १०५. (आत्मा० स०).