________________
સ્વપ્ન શાસ્ત્ર
(૧૨૮૩) उष्ट्रीमहिषीभ्यां योप्राच्यां स्वं नीयमानकम् । पश्येत् तस्य भवेद् व्याधिः, खरोष्ट्राभ्यां पुनर्मुतिः॥४६॥
રચૂકથા, રહો૨૮. જે મનુષ્ય સ્વપ્નમાં ઉંટડી કે ભેંસવડે પિતાને પશ્ચિમ દિશામાં લઈ જવાતે-વહન કરાતો દેખે તેને વ્યાધિ થાય, અને ગધેડા યા ઉંટથી તેનું મરણ થાય. ૪૬. સીહત્યાસૂચક સ્વપ્ન – पीतवस्त्रधरां नारी, पीतगन्धविलेपिताम् । अवगृहति यः स्वप्ने, हत्या लगति तस्य वै ।। ४७ ॥
ત્રચૂર થા, ૦ ૪૦. જે પુરુષ સ્વપ્નમાં પીળાં વસ્ત્ર પહેરેલી અને પીળા રંગના સુગંધી પદાર્થના વિલેપનવાળી સ્ત્રીને આલિંગન કરે તેને સ્ત્રી હત્યા લાગવાની એમ સમજવું. ૪૭. રોગનાશસૂચક સ્વપ્ન:--
व्याधिमान् यदि पश्येच्च, मण्डलं सूर्यचन्द्रयोः । रोगशान्तिर्भवेत्तस्य, नीरोगी श्रीपतिः पुनः ।। ४८ ॥
નાગૂપા , કતા. ૪ વ્યાધિવાળો માણસ જે સ્વપ્નમાં સૂર્ય અને ચન્દ્રનું મંડલ દેખે, તો તેના રોગની શાંતિ થાય અને તે નિરોગી થઈ ધનવાન બને. ૪૮.