________________
( ૧૮ ) સુભાષિત-પ-રત્નાકર
જે માણસ સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા, સ્વાવ, નૈવેદ્ય અને પૂજા વગેરેને કરે છે તેને સર્વ પ્રકારની વૃદ્ધિ થાય છે. ૨૯.
श्वेतवस्त्रधरां नारी, श्वेतमालादिभूषिताम् । अवगृहति यः स्वप्ने, तस्य लक्ष्मीः प्रजायते ॥ ३०॥
સૂકા , ફક્તો દર. જે પુરુષ સ્વપ્નમાં સફેદ વસ્ત્ર પહેરેલી અને સફેદ માળા વગેરેથી અલંકૃત થયેલી સ્ત્રીનું આલિંગન કરે તેને લક્ષમી મળે છે. ૩૦.
ताम्बूलं मौक्तिकं शलं, ववं दधि च चन्दनम् । कुन्द बकुलजाती च, पचं धनविकृद्धये ॥ ३१ ॥
થા , હો રે જે સ્વપ્નમાં તાંબૂલ, મેતી, શંખ, વસ્ત્ર, દહીં, ચંદન, મોગરે, બકુલ નામનું વૃક્ષ, જાઈ નામનું પુષ્પ અને કમળ દેખે તે તે સ્વપ્ન લક્ષમીની વૃદ્ધિ માટે સમજવું. ૩૧.
आसनं शयनं गेहं, देहं वा बलदग्निकम् । दृष्ट्वा जागति तस्य स्यालक्ष्मीः सर्वत्र सम्मता ॥३२॥
ચૂડા , સ્કોટ પો. જે માણસ આસન, શય્યા, ઘર કે શરીરને બળતી અનિવાળું દેખીને જાગે; તેને બધે ય સન્માન આપનારી એવી લક્ષમી થાય. ૩૨.