SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શાય ( १२७८) ધનનાશસૂચક સ્વપ્ન मूत्रं वा कुरुते स्वप्ने, पुरीषं चापि लोहितम् । प्रतिबुध्येत यः सोऽर्थनाशं प्राप्नोति निश्चितम् ॥ ३३ ॥ उत्तराध्ययनसूत्र टीका ( भावविजय), पृ० २०० જે માણસ સ્વપ્નમાં રાતા પેશાબ કે ઝાડા કરે અને તરત જાગી જાય તેા તે નિશ્ચે અના નાશને પામે છે. 33. पतन्ति दशना यस्य, विशीर्यन्तेऽथवा मुखे । वित्तक्षयो देहजा च, पीडा तस्य विनिर्दिशेत् ॥ ३४ ॥ रामचूडकथा, श्लो० ३६. સ્વપ્નમાં જેને મુખમાં દાંત પડી જાય, અથવા વિખરાઇ જાય; તેને લક્ષ્મીના વિનાશ અને શારીરિક વ્યાધિ થાય. ૩૪. પત્નીમરણુસૂચક સ્વપ્નઃ— जायते यस्व हरणं, निजशयनोपानहां पुनः स्वप्ने । तस्य म्रियते दयिता, निबिडा स्वशरीरपीडा च ॥ ३५॥ कल्पसूत्र सुबोधिका, व्याख्यान ४, पृ० १०५. ( आत्मा० स० ) * જેને સ્વપ્નમાં પેાતાનાં શયન કે જોડાતું હરણ થાય, તેની સ્ત્રી મરણ પામે છે, અને પેાતાના શરીરને વિષે ગાઢ थोडा थाय छे. 34. निजभार्याया हरणे, वसुनाशः परिभवे च सङ्क्लेशः । गोत्रस्त्रीणां तु नृणां जायेते बन्धुवघवन्धौ ॥ ३६ ॥ कल्पसूत्र सुबोधिका, व्याख्यान ४, पृ० १०५. (आत्मा० स० ) *
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy