SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૬૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર રાજાનાં ચિહે– शक्तितोमरदण्डासिधनुश्चक्रगदोपमा । यस्य रेखा भवेदेषा, राजानं तं विनिर्दिशेत् ॥ १६ ॥ વાર્શ્વનાથas (), g૦ ૨૪૮, ૮. (. )* શકિત, તેમ-ભાલું, દંડ, ખડગ, ધનુષ, ચક્ર અને ગદાના જેવી જેને રેખા હોય તે માણસ રાજા થશે એમ જાણવું. ૧૬. राज्याय पादयो रेखा ध्वजवादशोपमाः । अगुल्योऽपि समा दीर्घाः, संहिताश्व समुन्नताः ॥१७॥ વાર્શ્વનાથas (ચ), g૦ ૨૪૮, સ્ત્રો ( ૪૦૦)* બને પગને વિશે ધ્વજ, વજ અને અંકુશના આકાર જેવી રેખાઓ હોય તો તે રાજ્યને આપનારી છે. તથા આંગળીઓ પણ સરખી, લાંબી, એક બીજી સાથે મળેલી -અડકતી અને ઊંચી હોય છે તે પણ રાજ્યને આપનારી છે.૧૭. સાત્વિક પુરુષના લક્ષણ-- अतिहस्वेऽतिदीर्धेऽतिस्थूले चातिकशे तथा । अतिकृष्णेऽतिगोरे च, पट्सु सचं निगद्यते ॥ १८॥ Revસૂત્રવધિ, વાહયાત , g૦ ૨૦૬ (કામા૦ સ0)* અત્યંત હૃસ્વ–ડીંગણે, અતિ લાંબે, અતિ જાડો, અતિ પાતળ, અતિ કાળો અને અતિ ગૌર વર્ણવાળે ? આ છે પ્રકારના પુરુષને વિષે સત્વ હોય છે એમ કહ્યું છે. ૧૮.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy