________________
સામુદ્રિક શાસ્ત્ર
રેખા સમધી વિચારઃ— मणिबन्धात् पितुर्लेखा, करभाद्विभवायुषोः । लेखे द्वे यान्ति तित्रोsपि, तर्जन्यङ्गुष्ठकान्तरम् ॥ १९ ॥ विवेकविलास, उल्लास ५, श्लो० ५३.
( ૧૨૬૧ )
મણિમધથી એટલે હાથના કાંડા પાસેથી પિતાની રેખા નીકળે છે, કરલથી એટલે પાંચાથી ધન અને આયુષ્યની એ રેખાએ નીકળે છે, તથા તે ત્રણે રેખાએ તજની અને અગૂઠા એ બેની વચ્ચે જાય છે. ૧૯
येषां रेखा इमास्तिस्रः, सम्पूर्णा दोषवर्जिताः । तेषां गोत्रनायूंषि, सम्पूर्णान्यन्यथा न तु ॥२०॥ उल्लङ्घ्यन्ते च यावन्त्योऽङ्गुल्यो जीवितरेखया । पञ्चविंशतयो ज्ञेयास्तावन्त्यः शरदां बुधैः ॥ २१ ॥ થિયેજવિલાસ, ઉડ્ડાલ ૫, ૩૦ ૧૪, ૧૧.
જેમની આ ( ઉપર કહેલી ) ત્રણ રેખા, સપૂર્ણ અને દોષ રહિત હોય, તેમનાં કુળ, ધન અને આનુષ્ય પરિપૂર્ણ હાય છે. અને જે તે રેખાએ બરાબર ન હેાય તે કુળ, ધન અને આયુષ્ય પણ ખરાખર હોતાં નથી.
કરણથી એટલે પાંચાથી આયુષ્યની રેખાએ જેટલી આંગળીઓ ઉલ્લઘન કરેલી હાય, તેટલા પચીશ વર્ષન આયુષ્ય તેનું છે એમ પડતાએ જાણુવુ. ૨૦, ૨૧.
अरेखं बहुरेखं वा, येषां पाणितलं नृणाम् ।
ते स्युरल्पायुषो निःस्वा दुःखिता नात्र संशयः ॥ २२ ॥ વિવવિહાર, હાલ ૧, જો ફુ૮.