SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સામુદ્રિક શાસ્ત્ર (૧૨૫૯) કયાં અવયવો નાનાં સારાં– दन्तत्वक्केशाङ्गुलिपवनखञ्चेति पञ्च सूक्ष्माणि । धनलक्ष्माण्येतानि, प्रभवन्ति प्रायशः पुंसाम् ॥ १३ ॥ ધર્મરામ, g. ૨, ફક્તો ૧૭. ( ઇ. સ. ) tત, ચામડી, કેશ, આંગળીના ટેરવા અને નખ; આ પાંચ અવયવ સૂક્ષમ હોય છે તે પ્રાયે કરીને પુરુષોને ધનનાં ચિહ્ન છે. (એટલે તે પુરુષ ધનવાન થાય છે.) ૧૩. કયાં અવયવે રાતાં સારાં – नखचरणपाणिरसनादशनच्छदतालुलोचनान्तेषु । स्यायो रक्तः सप्तसु, सप्ताङ्गां स भजते लक्ष्मीम् ॥१४॥ ધર્મકુમ, વૃ૦ ૧૨, સો કર ( ઇ. સ. ) જે પરુષનાં નખ, પગ, હાથ, જીભ, એણ, તાળવું અને નેત્રના છેડા; આ સાત અવયવો રાતાં હોય, તે પુરુષ સાત અંગવાળી રાજ્ય-લક્ષમીને પામે છે. ૧૪. ઊંચાં શુભ અવયવો – षट्कं कक्षा वक्षः, कृकाटिका नासिका नखास्यमिति । यस्येदमुमतं स्यादुभतयस्तस्य जायन्ते ॥ १५॥ ધર્મજમ, g૦ ૧૨, શોવ વ૬. (ત.) જે પુરુષની કક્ષા-કાખલી, વક્ષ:સ્થળ-છાતી, હડિયે, નાસિકા, નખ અને મુખ : આ છ અવયવો ઊંચાં હોય તે પુરુષને ઉન્નતિ પ્રાપ્ત થાય છે. ૧૫.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy