________________
કે સામુદ્રિક શાસ્ત્ર(૧૦૭) છે
% %-% % % બત્રીસ લક્ષણछत्रं तामरसं धनू रथवरो दम्भोलिकूर्माडशा
वापीस्वस्तिकतोरणानि च सरः पश्चाननः पादपः । चक्रं शङ्खगजो समुद्रकलशौ प्रासादमत्स्या यवा
यूपस्तूपकमण्डलून्यव निभृत् सञ्चामरो दर्पणः ॥ १ ॥ उक्षा पताका कमलाऽभिषेकः, सुदाम केकी घनपुण्यभाजाम् ॥
ઠ્ઠ મવતિ સતરા, લુન્નતાઃ વસીધા त्रिविपुललघुगम्भीरो द्वात्रिंशल्लक्षणः स पुमान् ॥ २ ॥ कल्पसूत्रसुबोधिका, व्याख्यान १, पृ. २०. ( आत्मा० स० )*
છત્ર ૧, કમળ ૨, ધનુષ ૩, શ્રેષ્ઠ રથ ૪, વજ, ૫, કાચ ૬, અંકુશ ૭, વાવ ૮, સાથિયા ૯, તેરણ ૧૦, સરેવર ૧૧, સિંહ ૧૨, વૃક્ષ ૧૩, ચક્ર ૧૪, શંખ ૧૫, હાથી ૧૬, સમુદ્ર ૧૭, કળશ ૧૮, પ્રાસાદ ૧૯, મત્સ્ય ૨૦, જળ ૨૧, યૂપ ૨૨, સ્તંભ ૨૩, કમંડળ ૨૪, પર્વત ૨૫, ચામર ૨૬, દર્પણ ૨૭, બળદ ૨૮, ધ્વજ ૨૯, લક્ષમીને અભિષેક ૩૦, માળા ૩૧ તથા મયૂર ૩૨: આ બત્રીશ લક્ષણો પુણ્યવંતને હેય છે. વળી અહીં જેનાં સાત અવયવ રાતાં હોય, છ ઊંચાં હય, પાંચ સૂક્ષ્મ હોય, પાંચ લાંબાં હોય, ત્રણ પહેલાં હેય, ત્રણ લઘુ હોય અને ત્રણ ગંભીર હોય, તે બત્રીસ લક્ષણવાળો પુરુષ કહેવાય છે. ૧,૨.