________________
(૧૨૫૬)
કેવા અવયવનુ... શું ફળ ?
न स्त्री त्यजति रक्ताक्षं, नार्थः कनकपिङ्गलम् । ટીપવાનું ન ચૈયૈ, ન માંઞોપવિત મુન્નુમ્ ॥ ૨ ॥ જળસૂત્રયોધિન્ના, યાવ્યાન ૨, પૃ. ૨૨. ( ગરમા॰ સ૦ )*
સુભાષિત-પદ્ય–રત્નાકર
રાતા નેત્રવાળા પુરુષને સ્ત્રી તજતી નથી, સુવણ જેવી પીળી આંખવાળાને ધન તજતુ નથી, લાંબા હાથવાળાને ઐશ્વર્યં તજતું નથી, અને માંસથી પુષ્ટ શરીરવાળાને સુખ તજતુ નથી (અર્થાત્ તેવા તેવા પુરુષાને તે તે વસ્તુ પ્રાપ્ત થાય છે.) ૩.
छत्राकारं शिरो यस्य, विस्तीर्णं हृदयं तथा । कटी यस्य विशाला च स सौख्यधनपुत्रवान् ॥४॥ ધર્મદ્રુમ, પૃ ૧ર, જો fk. ( × સ. )
જેનું મસ્તક છત્રને આકારે હાય, જેની છાતી પહેાળી હાય અને જેની કેડ વિશાળ હાય તે પુરુષ સુખી, ધનવાન અને પુત્રવાન થાય છે. ૪.
प्रलम्बबाहुः स्वामी स्याद्, हस्त्रबाहुस्तु किङ्करः । स्वच्छारुणनखो दीर्घाङ्गुली रक्तकरः श्रिये ॥ ५ ॥
પાર્શ્વનાથચત્રિ ( ગદ્ય ), ૦ ૨૪૮, ≈ો૦ ૭. (se F॰)* જેના હાથ લાંખા હૈાય તે (રાજા વગેરે ) સ્વામી થાય છે, જેના હાથ ટૂંકા હોય તે ચાકર થાય છે, જેના નખ સ્વચ્છ અને રાતા હાય, આંગળીએ લાંખી હાય અને હાથ રાતા હાય, તે લક્ષ્મીને માટે થાય છે. ૫.